ટેક્સાસની ન્યુટ્રીશન એડવાઈઝરી કમિટીમાં ગુજરાતી ફિઝિશિયન પદ્મજા પટેલની નિયુક્તિ December 26, 2025 Category: Blog ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે ભારતીય મૂળના ફિઝિશિયન પદ્મજા પટેલની ન્યુટ્રીશન એડવાઈઝરી કમિટિમાં નિયુક્તિ કરી છે. મિડલેન્ડ સ્થિત ચિકિત્સક પદ્મજા પટેલ 1 સપ્ટેમ્બર, 2029 સુધી આ સમિતિમાં સેવા આપશે